Athashree


Athashree

Rs 850.00


Product Code: 18158
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Number of Pages: 336
Binding: Hard
ISBN: 9789384780470

Quantity

we ship worldwide including United States

Athashree by Jignesh Adhyaru | Unknown & untold facts of Ramayan, Mahabharat & Purans in Gujarati | Release Date 13 November 2020.

અથશ્રી - લેખક : જીગ્નેશ અધ્યારુ

  • શું કર્ણને પ્રથમ પાંડવ કહી શકાય?

  • જો હા તો કયા તર્કને આધારે?

  • સીતાજી રાવણ સાથે વાત કરતી વખતે હાથમાં તણખલું કેમ રાખતાં હતાં?

  • રામાયણના કયા સંસ્કરણમાં સીતાજી મંદોદરીની દીકરી છે?

  • રામાયણમાં ઉપયોગમાં લેવાયેલા શસ્ત્રોના વિવિધ પ્રકારો અને તેમના અર્થ શું છે?

  • હિડિંબા ભીમ સાથે લગ્ન પછી ક્યારેય ઇન્દ્રપ્રસ્થ ગઈ હતી ખરી?

  • રાવણના મૃત્યુ પછી શૂર્પણખાનું શું થયું?

  • શ્રીરામે સુગ્રીવને બદલે વાલીની મદદ કેમ ન લીધી?

  • રામાયણ અને મહાભારત બંનેમાં હોય એવા પાત્રો કેટલાં?

  • મહાભારતના યુદ્ધ સાથે સંકળાયેલી બર્બરિકની કથા શું છે?

  • ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રનો અર્થ શું?

  • ગુજરાતીમાં લખાયેલા અને ભૂલાઈ ગયેલ રામાયણ કેટલાં?

  • મહારાજ જનક રામાયણ કરતાં કેમ મહાભારતમાં વધારે ઉલ્લેખ પામે છે?

 આ અને આવા અનેક પ્રશ્નોના જવાબ જિજ્ઞેશ અધ્યારૂના આ પુસ્તકમાં વિગતે અપાયાં છે. રામાયણ, મહાભારત અને વેદ તથા પુરાણોની કથાઓમાંથી શોધીને આવા મોતી તેઓ પ્રસ્તુત કરે છે.

  • Can Karna be called the first Pandava?
  • If yes, by what logic? Why did Sitaji keep a firecracker in his hand while talking to Ravana?
  • In which version of Ramayana is Sitaji Mandodari's daughter?
  • What are the different types of weapons used in Ramayana and what are their meanings?
  • Did Hidimba ever go to Indraprastha after her marriage to Bhim?
  • What happened to Shurpanakha after Ravana's death?
  • Why didn't Shriram take the help of a guardian instead of Sugriva?
  • How many characters are there in both Ramayana and Mahabharata?
  • What is the story of Barbaric associated with the battle of Mahabharata?
  • harmakshetra What does Kurukshetra mean?
  • How many Ramayanas have been written and forgotten in Gujarati?
  • Why is Maharaj Janak mentioned more in Mahabharata than Ramayana?

 

These and many more such questions are answered in detail in this book by Jignesh Adhyaru. They present such pearls by finding them in the stories of Ramayana, Mahabharata and Vedas and Puranas.


There have been no reviews