Elon Musk


Elon Musk

Rs 798.00


Product Code: 17397
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 344
Binding: Soft
ISBN: 9789351228585

Quantity

we ship worldwide including United States

Elon Musk by Ashlee Vance. Bigraphy book of Elon Musk in Gujarati. Book about life story Elon Musk

ઈલોન મસ્ક - લેખક : એશ્લી વેન્સ 

મહાત્મા ગાંધી હોય કે આલ્બર્ટ આઈન્સ્ટાઈન, લિયોનાર્ડો દ વિન્ચી હોય કે સ્ટીવ જોબ્સ - આવા દરેક લોકો પોતાના ક્રાંતિકારી વિચારો દ્વારા દુનિયામાં આમૂલ પરિવર્તન લાવી શક્યા છે. ઈલોન મસ્ક એટલે માનવજાતના Fantastic Futureને આકાર આપતા Visionary. અશક્ય લાગે તેવા વિચારોને સાકાર કરવા તેમણે Tesla, SpaceX, solarCity અને PayPal જેવી ક્રાંતિકારી કંપનીઓ સ્થાપીને વિશ્વને એક નવી જ દિશા આપી છે. તેમના આ અધિકૃત જીવનચરિત્ર માટે લેખકે ઇલોન અને તેનાં અનેક સ્નેહીઓ, મિત્રો, સ્ટાફ અને હરીફ્લેનાં ઇન્ટરવ્યુઝ લીધાં છે. આ પુસ્તકમાંથી તમે શીખી શકશો કે જીવનમાં મુશ્કેલીઓના ઝંઝાવાત સામે કેવી રીતે લડવું ? કેવી રીતે Focused રહીને ધીરજ અને Planningથી કામ કરવું ? વિરોધીઓને કેવી રીતે હૃાવવા ? ‘કશુંક કરી છૂટવાની' તીવ્ર તમન્ના હોય તો વિરાટ સપનાંઓને કેવી રીતે હકીકતમાં ફેરવવાં ? આવનારી પેઢીઓ માટે પૃથ્વીની મૂલ્યવાન કુદરતી સંપત્તિને સાચવી રાખવાની વાત હોય કે મંગળ ગ્રહ ઉપર કૉલોની બનાવવાનો વિચાર હોય - માનવજીવનના કલ્યાણ માટે ઈલોન મસ્કને સદીઓ સુધી યાદ કરવામાં આવશે.


There have been no reviews