Sardar Socho Manas Sachi Vaat (Biography)


Sardar Socho Manas Sachi Vaat (Biography)

Rs 700.00


Product Code: 5370
Author: Urvashi Joshi
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Number of Pages: 333
Binding: Hard

Quantity

we ship worldwide including United States

Sardar Socho Manas Sachi Vaat (Biography of Sardar Patel in Gujarati) 

ઇતિહાસવિષયક પુસ્તકને સસ્તા વિવાદો કે છીછરી આરોપબાજીમાં પડ્યા વિના, રસાળ અને વાચનક્ષમ બનાવવું એવો ખ્યાલ ત્યારે હતો. ઉપરાંત સરદાર પટેલ વિશે સામાન્ય જાણકારી વધારવાનો અને સામાન્ય ગેરસમજણો — સામાન્ય અજ્ઞાન ઘટાડવાનો આશય પણ ખરો. પહેલા હેતુમાં સારી એવી સફળતા મળી છે (એવું પુસ્તકના પ્રતિભાવ પરથી જણાયું છે) અને બીજો હેતુ સિદ્ધ કરવા માટે અસંખ્ય આવૃત્તિઓ તથા આખું જીવન પણ ઓછું પડે. એ સતત ચાલતી પ્રક્રિયા છે.


There have been no reviews