Agent A Series Part 1-2-3


Agent A Series Part 1-2-3

Rs 1800.00


Product Code: 17180
Author: Vicky Trivedi
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Binding: Soft

Quantity

we ship worldwide including United States

Agent A Series Part 1-2-3 by Vicky Trivedi

એજન્ટ A સિરીઝ ભાગ ૧-૨-૩ - લેખક : વિકી ત્રિવેદી 

૧ - અંતર આગ 

૨ - ખેલ 

૩ - શિકાર 

દેશની આઝાદી પછી શહેરોમાં શાંતિ ક્યારેય રહી નથી. હત્યા, આત્મહત્યા, લુંટ, ગંદુ રાજકારણ, આતંકવાદ, પોલીસનો ભ્રષ્ટાચાર વગેરેથી દેશ હમેશા બરબાદ થતો રહ્યો છે. એવા જ ક્રાઈમથી ધમધમતા શહેરો વડોદરા, અમદાવાદ અને મુબઈમાં વણાયેલી આ કથા છે. અનાથ પોલીસ ઇન્સ્પેકટર આદિત્ય અને મનુના જીવનની આ કથા છે. યુવાનીથી છેક વૃદ્ધાવસ્થા સુધી અનુશાસન અને શાંતિ કાયમ રાખવા ઝઝુમતા ઇન્સ્પેકટર આદિત્યની આ કથામાં સનસનીખેજ ઘટનાઓ, લુંટ, ચોરી, હત્યા, આત્મહત્યા, ખૂંખાર વિલન, ભેજાબાજ નાયક અને શુદ્ધ પ્રણય વણાયેલો છે. આદિત્યએ એકલા હાથે જ ઉપાડેલી આ પવિત્ર જવાબદારી નિભાવવા મનુ, પૃથ્વી, રુદ્રસિહ, સોનિયા અને સમીર, ટોમ અને ટ્રીસ, દીપ અને શીલા, તેમજ તેમના જેવા જ ઘણા ભેજાબાજ, પોતાના કામમાં ઉસ્તાદ લોકો જોડાય છે. તેમાં ઈમોશન છે, શુદ્ધ પ્રેમ છે, કરુણ ઘટનાઓ છે, ગુનાહો છે, ગુનાહોના ઈલાજ છે અને લોહિયાળ લડાઈ છે. બે દાયકાના સમયગાળાની ત્રણ ભાગમાં વહેંચાયેલી આ નવલકથામાં ઈમોશન, ક્રાઈમ, સસ્પેન્સ, લવ સ્ટોરી અને થ્રિલરથી પાને પાને વળાંકો સાથે ઉત્કંઠા છે


There have been no reviews