Adhyatmavidya


Adhyatmavidya

New

Rs 750.00


Product Code: 19268
Author: Bhandev
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2024
Number of Pages: 340
Binding: Soft
ISBN: 9788197001314

Quantity

we ship worldwide including United States

Adhyatmavidya by Bhavdev | Gujarati Adhyatmik book by Bhandev.

અધ્યાત્મવિદ્યા - લેખક : ભાણદેવ 

સસ્વવિદ્યાઓમાં હું અધ્યાત્મવિદ્યા છું.

               સૃષ્ટિ પર માનવ આવ્યો ત્યારથી આજ સુધી, પૃથ્વીના દરેક દેશમાં, દરેક સમાજમાં, દરેક સંસ્કૃતિમાં, ભૂમિના પ્રત્યેક ટુકડા પર અધ્યાત્મવિદ્યા કોઈ ને કોઈ સ્વરૂપે રહી જ છે. અધ્યાત્મવિદ્યા વિના આ પૃથ્વીનો કોઈ ભાગ હોઈ શકે નહીં, કારણ કે તે જીવોને પરમાત્માએ આપેલી અમૂલ્ય ભેટ છે. માનવીવ વિદ્યાનો નાશ થઈ શકે, પરંતુ ભાગવતીવિદ્યાનો નાશ થઈ શકે નહીં. અધ્યાત્મવિદ્યા ભાગવતીવિદ્યા છે, તેથી તે શાશ્વતવિદ્યા છે, તેથી તે વાવચંદ્રદિવાકરી છે.


There have been no reviews