Uttar Dhruvni Haraji in Gujarati by Jule Vern


Uttar Dhruvni Haraji in Gujarati by Jule Vern

Rs 300.00


Product Code: 18400
Author: Jule Vern
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Number of Pages: 140
Binding: soft
ISBN: 9788195350049
Age Group: Suitable for all age groups

Quantity

we ship worldwide including United States

Uttar Dhruvni Haraji in Gujarati by Jule Vern | Gujarati translation of the novel Purchase of the North Pole.

૧૮૯૦ ની સાલ સુધી ઘણા દેશોના સાહસિકોએ પ્રયત્નો કર્યા, પરંતુ કોઈપણ વ્યક્તિ ૮૪ ઉત્તર અક્ષાંસથી વધુ આગળ પહોંચી શકી ન હતી. ૮૪ ઉત્તર અક્ષાંસથી આગળ શું છે, એ દુનિયા માટે એક કલ્પનાનો જ વિષય હતો. ખરેખર ૮૪ ઉત્તર અક્ષાંસથી આગળ નક્કર ભૂમિ છે કે માત્ર બરફનો પોપડો જ છે એ કોઈ જાણતું ન હતું.

૮૪ અક્ષીસથી ઉપરના આખા ધ્રુવીય વર્તુળની જ હરાજી અમેરિકાની એક સંસ્થા દ્વારા વોજવામાં આવે છે. એવી કલ્પના કરતી નવલકથા Purchase of the North Pole ના નામે ૧૮૯૦ માં જૂલે વર્ન લખી હતી. ધ્રુવીય વર્તુળની હરાજીમાં વિશ્વની અન્ય મહાસત્તાઓ પણ ભાગ લે છે, પરંતુ જ્યારે ૮૪ ઉત્તર અક્ષસથી આગળ શું છે? એ કોઈ જાણતું જ નથી. કોઈ માનવીએ ત્યાં પગ જ નથી મુક્યો, ત્યારે આ હરાજીનો ઉદ્દેશ શું હોઈ શકે? આ અંગે વિવિધ કલ્પનાઓ કરી ટૂંકી નવલ એક નવી જ કાલ્પનિક દુનિયામાં વાચકોને લઈ જાય છે. આમ તો તત્કાલિન સમય મુજબ આ વિજ્ઞાનક્શા હતી, પરંતુ આજના આધુનિક સમયમાં આ વિજ્ઞાનકથા નથી. તેમ છતાં વાચકને અનેરી રોમાંચ આ કથા વચતા પી. એવાચકો વર્નના ચાહક છે અને તેની અન્ય (વલકથાઓ વાંચી ચૂક્યા છે, તેને આ વાતોમાં આકસ્મિક પ્રવેશ કરતાં પાત્રો તેની જુની કથાના હીરોને ફરી પાદ કરાવી. તેમણે આ પાત્રાને સાંકળતી અગાઉની નવલક્થા નથી વાંચી તેમનો પણ કોઈ રસભર્ણ થતી નથી.

 


There have been no reviews