Shun Tamara Ma Dhandho Karvano Tarvarat Che?


Shun Tamara Ma Dhandho Karvano Tarvarat Che?

Rs 160.00


Product Code: 12699
Author: Doctor Madhubhai Kothari
Delivery: Generally dispatched in 3 to 5 working days
Publication Year: 2014
Number of Pages: 112
Binding: Soft
ISBN: 9789380052731

Quantity

we ship worldwide including United States

Shun Tamara Ma Dhandho Karvano Tarvarat Che? by Doctor Madhubhai Kothari

બિઝનેસ શરૂ કરવાનું વિચારો છો?
તમારી પાસે આત્મબળની અખૂટ મૂળી છે. શૂન્યમાંથી સર્જન કરનારા અનેક વિરલાઓ છે. આ પુસ્તકમાં આવી વિભૂતિઓની સાચુકલી વાતો આપી છે. સફળ બિઝનેસમેન માટે આવશ્યક ગુણોની વિશદ સમાજ અહી છે. બિઝનેસમાં અનિવાર્ય આયોજનથી માંડીને સર્વ સૂક્ષ્મ બાબતોની રસપ્રદ ચર્ચા અહી છે; દા. ત., કર્મચારીઓની પસંદગી, સારા માલિક કેમ બનાય તેનો કીમિયો, કર્મચારી પાસે કામ લેવાની રીતો વગેરે। માલના ઉત્પાદન, માર્કેટિંગ, વિજ્ઞાપન, સેલ્સમેનની પસંદગી વગેરે પ્રશ્નોની પણ અહીં સદૃષ્ટાંત છણાવટ છે. આ પુસ્તક તમને સફળ બિઝનેસમેન થવાની દિશામાં લઇ જશે.

There have been no reviews