Proactive Parenting


Proactive Parenting

Rs 250.00


Product Code: 14532
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2015
Number of Pages: 115
Binding: Soft
ISBN: 9789383983575

Notify me when this item is back in stock
we ship worldwide including United States

Proactive Parenting By Nimrat Singh

પ્રોઅૅક્ટિવ પેરન્ટિંગ લેખક નિમરત સિંગ

બાળઉછેરનું એક નવું પરિણામ, માતા પિતા તરીકેની વ્યક્તિની ભૂમિકા પર સંસ્કૃતિ,સમાજ અને કુટુંબના સામાજીકરણનો પ્રભાવ અવશ્ય હોય છે. હવે સંયુક્ત કુટુંબો તૂટતા જાય છે,શેહરીકરણ અતિ ઝડપથી વધતું જાય છે.આ સ્થિતિમાં આપણી માન્યતાઓમાં અને મૂલ્યોમાં પણ આમૂલ પરિવર્તનો આવતા જાય છે.આ પુસ્તક બદલતા જતા સમયમાં બાળકોના ભાવનાત્મક,સામાજિક અને શૈક્ષણિક વિકાસને સમજી તેને યોગ્ય દિશા તરફ દોરવા મદદરૂપ થશે.


There have been no reviews