Missing Baxi

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Missing Baxi by Sanjay Vaidya | Gujarati Biography bookમિસિંગ બક્ષી - લેખક : સંજય વૈદ્ય.ગુજરાતી સાહિત્યના one & only એવા ધુંવાંધાર, ધોધમાર, બેમિસાલ સર્જક The ચંદ્રકાંત બક્ષી સાથેના સાંભરણઑ, સાહિત્યક પ્રદાન, રસપદ કિસ્સાઓ આવરી લેતા ૫૮ લેખોનો સંચયઆ અંજલીલેખો આલેખનારા એમના સમકાલીન અને સિદ્ધહસ્ત સર્જકો છે. તો એમને તો એમને વાંચીને મોટા થયેલા પ્રતિભાવંત યુવાસર્જકો પણ છે. બક્ષની જ શબ્દોમાં કહીએ તો આ તમામ ૫૮ લખાણો દિલ ફાડીને લખવામાં આવ્યા છે. બક્ષી અને એમના સર્જનની યાદમાં ચાહકોને રસતરબોળ કરી મૂકે એવું મોંઘેરું પુસ્તક. |