Mallika


Mallika

Free Shipping

Rs 299.00


Market Price: Rs 399.00
Product Code: 8678

Quantity

we ship worldwide including United States
Mallika (Gujarati Social Play) - 2007
Director :  Dilip Somaiya
Cast :  Aliraza Namdar, Nimesh Shah, Mukesh Vaishnav, Dilip Somaiya, Minal Padhiyar, Mallika Shah, Amita Rajda, Tulsi Rajda.   
સાર

નશામાં ખોવાયેલો રહેતો સુરજ તેને વારસામાં મળેલ બધી જ સંપત્તિ જુગારમાં ખોઇ બેસે છે અને ઘરમાં જ ચોરી કરવાનું કાવતરું ઘડે છે. કાવતરું નિષ્ફળ જતાં માતા કરુણાદેવી તેને ઘરમાંથી બહાર કાઢી મુકે છે. પાંચ વર્ષ પછી પત્ર લખી તે જણાવે છે કે તેની પત્ની મલ્લીકા સાથે પરત ફરી રહ્યો છે. આ તરફ ફક્ત મલ્લીકા જ ઘરમાં પાછી ફરે છે. પરતું શું સુરજ જીવે છે. મલ્લીકને કોણ બ્લૅકમેઈલ કેરી રહ્યું છે અને શા માટે? આ માટે જુઓ મલ્લીકા.

Delivery: Will be send by Air Mail out of India & by courier within India.

There have been no reviews