Lila


Lila

Rs 160.00


Product Code: 12406
Author: Bakul Tripathi
Delivery: Generally dispatched in 3 to 5 working days time.
Publication Year: 2013
Number of Pages: 104
Binding: Soft
ISBN: 9789351221197

Quantity

we ship worldwide including United States

Lila by Bakul Tripathi

"લીલા'એ માનવજીવનની એક નિત્યલીલાનું પ્રતિબિંબ છે. એમાં જે નાટયદર્શન છે તે પોતાના સમયની માગ મુજબનું છે. વળી ભરતમુનિના શબ્દો પ્રમાણે એવી કોઈ વિધિ-કળા-જ્ઞાન કે કર્મ નથી, જે નાટકમાં આવી ન શકે. "લીલા'એ આ વાત સિદ્ધ કરી આપી છે. અહીં એકાધિક કળાઓનું સામુહિક પ્રદર્શન સફળ સંકલના થકી થયું છે. ગુજરાતી ભાષાનું એ નસીબ રહ્યું છે કે મૌલિક અને મંચનક્ષમ નાટયકૃતિઓ માટે તેને હંમેશા ફાંફાં જ મારવાનાં રહ્યાં છે. આ સંજોગોમાં જે કેટલાંક અપવાદો અને આશ્વાસનો છે એમાં "લીલા' પ્રથમ હરોળે છે.

There have been no reviews