Aamara Albela Shrimatiji


Aamara Albela Shrimatiji

New

Rs 350.00


Product Code: 19696
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2026
Binding: Soft

Quantity

we ship worldwide including United States

Aamara Albela Shrimatiji by Dr. Krushna Hasmukh Gandhi | Gujarati Comedy hasya humor book.

અમારા અલબેલા શ્રીમતીજી - લેખક : ડો. કૃષ્ણા હસમુખ ગાંધી 

 સંપાદન:ડૉ. કૃષ્ણા ગાંધી અને હસમુખ ગાંધી. આ સુંદર પુસ્તકમાં ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહા, લોકપ્રિય કલાકાર દિલીપ રાવલ,પ્રખ્યાત સંચાલક તુષાર શુક્લ, નીલેશ દેસાઈ પ્રખ્યાત પ્રકાશક હેમંત ઠક્કર, ડૉ. પરિમલ જરીવાલા, જાણીતાં વિદ્વાન કનુભાઈ સૂચક, પ્રખ્યાત કટારલેખક અને કલાકાર સ્નેહલ મુઝુમદાર,લોકપ્રિય કલાકાર સંજય ગોરડીયા, પ્રખ્યાત કવિ અને સંચાલક સંજય પંડ્યા, લોકપ્રિય લેખક રતિલાલ બોરીસાગર, જયેન્દ્રસિંહ જાદવ જેવી જાણીતી ૨૧ વ્યક્તિઓએ પોતાની પત્નીઓ વિશે લખેલાં ૨૧ હાસ્યલેખોનું સંકલન કરવામાં આવ્યું છે.
                 આ પુસ્તક માટે પૂર્વ કલેક્ટર, આઈ. એ. એસ ઓફિસર ડૉ. ભાગ્યેશ જહા લખે છે" યુધ્ધમાં ખૂબ અગર્ણી ભૂમિકા ભઝવજવવાને કારણે પુરુષોમાં સાહસ હોય છે, એવું ડાર્વિનના કુટુંબીજનો કહેતાં આવ્યા છે. પણ કૃષ્ણાબેને જાણીજોઈને કેટલાંક અગ્રગણ્ય પતિમહોદયોને એમની પત્ની વિશે હાસ્યલેખ લખવાનું કહ્યું,એ લોકોત્તર પ્રતિભા ધરાવતાં પુરુષો માટે સાહસ બતાવવાનું આમંત્રણ હતું. પણ મજા આવી ગઈ. આ બધાં જ એવા લોકો છે જે સાચું બોલે અને એની સમાજ પર સારી અસર પણ થાય! આવી સકારાત્મકતા પ્રસયતી રહે તો કેવું સારું? કૃષ્ણાબેને ખૂબ ખૂબ અભિનંદન "હળવી શૈલીમાઃ લખાયેલાં આ હાસ્યલેખો વાંચકોને ચોક્કસ સ્પર્શી જશે. દરેક પુસ્તકપ્રેમીએ વસાવવા જેવું આ પુસ્તક છે..

There have been no reviews