Kinnar Acharyani Tadafadi


Kinnar Acharyani Tadafadi

Rs 400.00


Product Code: 18388
Author: Kinnar Acharya
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Number of Pages: 192
Binding: soft
ISBN: 978-81-948691-6-0

Quantity

we ship worldwide including United States

Kinnar Acharyani Tadafadi by Kinnar Acharya.

(કિન્નર આચાર્યની તડાફડી લેખક કિન્નર આચાર્ય )

કિન્નર આચાર્ય લેખક નથી! એ તો તોપચી છે. એમનું કામ છે ભડાકે દેવાનું! ફરક માત્ર એટલો કે તોપને બદલે કલમ-કિ-બોર્ડમાંથી બારુદના ગોળાને બદલે શબ્દોના તીર છૂટે... પણ બંનેની અસર લગભગ સરખી જ થાય ! કિન્નર આચાર્ય કશું જ છૂપાવ્યા વગર બેબાક લખે, સ્ટેન્ડ લઈને લખે, શબ્દો ચોર્યા વગર લખે; છોલી નાંખે, તોડી નાંખે, ભૂક્કા બોલાવી દે એવું લખે છે. આ પુસ્તકમાં કિન્નર આચાર્યએ લખેલા લેખોમાંથી વિવિધ વિષયો પરના શ્રેષ્ઠ લેખોનું ચયન કરી સમાવવામાં આવ્યાં છે.


There have been no reviews