Karma Saar
     Free Shipping Above 699/-  
   Worldwide Fast Shipping by Courier 
 70+ Payment Options     
  Karma Saar by Chnadrahas Trivedi  માર્મિક્તાનું સર્વજન ભોગ્ય પુસ્તક   " આપણે આજે જે છીએ તે કર્મને કારણે છીએ અને કાલે જે હોઈશું તે પણ કર્મને કારણે હોઈશું. પળે પળે જીવનને સુખ-દુઃખમાં પલટી નાખતા કર્મનો બંધ કેવી રીતે થાય છે, તેનાથી કેમ બચી શકાય, બાંધેલા કર્મમાં ફેરફાર કેવી રીતે થઇ શકે, ક્યારે કર્મ ભોગવ્યા વિના છુટકો થાય જ નહિ અને કેવી રીતે વગર ભોગવ્યે કારમાંથી છૂટી શકાય - એવી બધી ગહન વાતોનું નિરૂપણ આ પુસ્તકમાં થયેલ છે. વળી લેખક કારમાં વિશેની કેટલીક ભ્રામક માન્યતાઓનું સુપેરે નિરસન કરતાં જીવનના અંતિમ લક્ષ્ય તરફ ઈશારો પણ કર્યો છે. વિશિષ્ટ અને વૈજ્ઞાનિક સિદ્ધાંતને આધારે લખાયેલ આ પુસ્તકના વાંચનમાંથી આપણને સમાધાન મળી જાય છે તેમાં જ લેખકની સફળતા છે."   | 






