Dhyan Ane Teni Paddhati

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Dhyan Ane Teni Paddhati by Swami Vivekanand | Gujarati Philosophy book.ધ્યાન અને તેની પદ્ધતિ - લેખક : સ્વામી વિવેકાનંદપુસ્તક વિશે.. ધ્યાન એ ભૂતકાળને યાદ રાખવાની પ્રક્રિયા નથી પરતું વર્તમાન ની સ્મૃતિને જાળવી રાખવાની ક્રિયા છે. તે ભૂતકાળની ધટના ને યાદ કરવાનો પ્રયાસ નથી પરંતુ વર્તમાન ને ભૂતકાળમાં સરકી જતો અટકાવવાનો પ્રયાસ છે. સાચું ધ્યાન એ વર્તમાન ક્ષણ સાથે સ્મૃતિ પ્રક્રિયાને જોડી રાખવાની ક્રિયા છે. ધ્યાન એ અનુભવના સ્ત્રોતની શોધ કરીને મનને સર્જન કરતું રોકવાનો પ્રયાસ છે, જો કે અનુભવ એ પણ મનનું કાર્ય છે. તેનો વાસ્તવિક સ્ત્રોત (ચેતના) આત્મા અથવા સ્વમાં છે. ધ્યાન એ સ્વય ને અલગ કરવાનો અને અનિમિત અથવા સંપૂર્ણ ને શોધવાનો પ્રયાસ છે જેને માનવતા સર્જનાત્મક પ્રવૃતિથી શોધવાનો પ્રયાસ કરી રહી છે. ધ્યાન એ એકતા અને શાંતિ તરફની ચળવળ છે. |