Jindagi Sanjivani (Part 1 To 3)


Jindagi Sanjivani (Part 1 To 3)

Rs 1980.00


Product Code: 1949
Author: Pannalal Patel
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2014

Quantity

we ship worldwide including United States

Jindagi Sanjivani (Part 1 To 7) by Panalal Patel

જિંદગી સંજીવની' - પન્નાલાલ પટેલની જીવન ઘટમાળનું નવલકથાત્મક રુપ ! (કે રુપ રુપનો અંબાર ?!) ૭ ભાગોની ૩ પુસ્તકોમાં સમાવીષ્ટ એક - શ્રમજીવીની કલમજીવી સુધીની આડેધડ સફરની રોચક/રોમાંચક દાસ્તાન ! અભ્યાસુઓ માટે અનેક વીષયોનાં સંશોધનો માટેનો એક દસ્તાવેજ ! પન્નાલાલના સમગ્ર સાહીત્યનો અર્ક છે આ નવલકથા! અને કેમ ના હોય !? એ તો લેખકની ખુદની, એમના રુદીયાની બયાની છે ! સમય, સંજોગો, સ્થળો, પાત્રો અને ઘટનાઓની એક વીશાળ પૃષ્ઠભુમી ઉપર ફાલેલું એક ભાતીગળ જીવન ! જીવનનો એવો કોઈ રસ નથી જે 'જિંદગી સંજીવની'માં સજીવન ના થઇ ઉઠ્યો હોય ! માનવીના અંતરતળ, આંતરમન, આંતરદ્વંદ્વ (એમાંય ખાસ કરીને સ્ત્રી પાત્રોના) અને સુક્ષ્માતીસુક્ષ્મ મનોભાવોનું આવું જીવતું રેખાચીત્રણ કરવું એ પન્નાલાલનો ડાબા હાથનો ખેલ!... કારણ, પન્નાલાલ માટે તો 'તુમ કેહતે કાગઝકી લેખી, હમ કેહતે આંખનકી દેખી !' - શ્રી મનહર જમીલ


There have been no reviews