Jhakham


Jhakham

Rs 398.00


Product Code: 11441
Author: Manish Macwan
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2012
Number of Pages: 312
Binding: Soft

Notify me when this item is back in stock
we ship worldwide including United States

Jhakham Gujarati novel by Manish Macwan

Pages: 320

એક કિશોર છોકરી અધમાધમ કહેવાય તેવી સુન્ન્તની વિધિમાંથી બચીને કેવી રીતે ભાગી છૂટે છે તેની આ કથા છે. દર વર્ષે વિશ્વમાં અસંખ્ય છોકરીઓ 'કટના' નામની ક્રૂર પરંપરાનો ભોગ બને છે. ભારતમાં અને ગુજરાતમાં પણ આ શૈતાની પ્રથા ચાલે છે. આ પરંપરાનું સૌથી ખરાબ પ્રમાણ આફ્રિકામાં છે. છોકરી કિશોર બને ત્યારે તેના જનનાંગ પર બરછટ બ્લેડથી ચીરો મારીને તેને સીવી દેવાની ઘાતકી પરંપરાનું આ નવલકથામાં રુવાડા ઉભા થઇ જાય તેવું વર્ણન છે. ગુજરાતી ભાષામાં પહેલી વાર સ્ત્રી જનનાંગના વિચ્છેદન પર લખાયેલી અદભુત નવલકથા 'જખમ'.


There have been no reviews