Chaukat Rani Char Gulam


Chaukat Rani Char Gulam

Free Shipping

Rs 299.00


Market Price: Rs 399.00
Product Code: 8665

Quantity

we ship worldwide including United States
Chaukat Rani Char Gulam  (Gujarati Comedy Play) - 2007
Director :  Naushil Mehta
Cast :  Amit Mistri,Jimit Trivedi,Hitesh Dave,Manoj Shah,Dilip Rawal, Vishali Shukla,Sejal Shah
સાર મનસુખ જવેલરી સ્ટોર માંથી 24 કરોડના હીરાની ચોરી કરે છે. ચોરીમાં તેનો સાથ આપે છે તેનો ભત્રીજો તનસુખ, તેની મંગેતર પારીજાતનો ભાઇ ઉસ્માન. હીરા મનસુખના ઘરે સંતાડાય છે. આ તરફ ઉસ્માન, પારીજાતનો પ્રેમી નીકળે છે. તે અને પારીજાત તેને પોલીસના લફળામાં ફસાવી દઇ હીરા લેવા મનસુખના ઘરે પહોચે છે પણ મનસુખે હીરાની જગ્યા બદલી નાખી છે. આ તરફ મનસુખ પોલીસ સાથે એવી સમજાવટ કરે છે કે જો તે હીરા પાછા આપી દે તો તેની સામેનો કેસ આટોપી લેવાય. ઉસ્માન અને પારીજાત મનસુખના વકીલને ફોસલાવીને હીરાનુ નવું ઠેકાણુ શોધવા પ્રયત્ન કરે છે અને આ બધાની વચ્ચે રચાય છે અવિરત હાસ્ય.
Delivery: Will be send by Air Mail out of India & by courier within India.

There have been no reviews