Gaman Aagman


Gaman Aagman

On Sale

Rs 1299.00


Product Code: 16927
Author: Mahesh Yagnik
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Number of Pages: 568
Binding: Hard
ISBN: 9788184408980

Quantity

we ship worldwide including United States

Gaman Aagman - Gujarati Navaltha by Mahesh Yagnik

ગમન આગમન - લેખક : મહેશ યાજ્ઞિક

Very interesting Gujarati novel published in Sandesh by writer Mahesh Yagnik now available as book
બાપ...જૂની રંગભૂમિનો અભિનય સમ્રાટ, દારૂડિયો અને લફરાબાજ છતાં ખુમારીથી છલકાતો. મા..લાચાર-ગરીબડી ગૃહિણી. એમનું એકનું એક સંતાન એટલે ગમન આગમનનો હીરો વિજય નાયક, જે પંદર વર્ષની ઉંમરે ચોરી કરી ભાગે છે. બહારની દુનિયામાં કુટાયા- ઘડાયા પછી પાછો ઘરે આવે છે. મા પાંચ વર્ષ અગાઉ અવસાન પામી છે એ આઘાતની કળ વળે એ અગાઉ પાડોશી આંચકો આપે છે કે તારો બાપ બે દિવસ અગાઉ ઘરમાં પેટ્રોલ છાંટીને સળગી મર્યો છે. આવી ચડાવ ઉત્તર યુક્ત આખીય કૃતિ વાંચવા આજે જ વસાવો "ગમન આગમન". પાને પાને જકડી રાખે એવી અદભુત થ્રીલર કથા એટલે ગમન-આગમન

There have been no reviews