Maya Darpan


Maya Darpan

Rs 1100.00


Product Code: 17424
Author: Mahesh Yagnik
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Binding: Hard
ISBN: 9789388442268

Quantity

we ship worldwide including United States

Maya Darpan by Mahesh Yagnik | New Gujarati novel book written by author Mahesh Yagnik | All books of Mahesh Yagnik is available for online  purchase.

માયા દર્પણ - લેખક : મહેશ યાજ્ઞિક 

સુરતનો અબજોપતિ બિઝનેસમેન આદિત્ય સોમાણી. એની સાત વર્ષની દીકરી આભાના જમદિવસની શાનદાર પાર્ટી. પાર્ટી પ્લોટમાં મહેમાનોની ભરચક. ભીડ વચ્ચે આભાનું અપહરણ થાય છે. અદ્ભત ચાલાકીથી આભાને કોણ ઉઠાવી ગયું? પોલીસ અને પ્રાઈવેટ ડિટેક્ટીવ એજેન્સીને આ પ્રશ્ન ગૂંચવે છે. કોઈ અસંતુષ્ટ કર્મચારીનું કારસ્તાન હશે? ધંધાની હરિફાઈમાં કોઈએ ક્વાનિયત બતાવી? આદિત્યની નવી પત્ની અમિષા હોનહાર અભિનેત્રી છે. આભાની આ સાવકી માતાએ ષડયંત્ર ગોઠવ્યું હશે? અણધારી ઘટનાઓ અને અવનવા વળાંકો વચ્ચે ધસમસતો. કથાપ્રવાહે વાચકને અંત સુધી જકડી રાપરો.


There have been no reviews