Charso Taka Anand
     Free Shipping Above 699/-  
   Worldwide Fast Shipping by Courier 
 70+ Payment Options     
  બાળકોના કોમલ મનના અનુભવોનો શુદ્ધ દસ્તાવેજ. લેખકે આ પુસ્તકમાં પોતે શિક્ષણ જગતમાં જે અનંત આનંદ મેળવ્યો, તેની પ્રેરણાત્મક વાત સરળ રીતે રજૂ કરે છે. બાળકને પ્રેમ કરતાં આવડે તો સમગ્ર વિશ્વ કેટલું આનંદમય છે તે આ પુસ્તકમાંથી સમજાશે. તથા દરેક વ્યક્તિને બાળકો માટેનાં ઉત્તમ કામ કરવા માટેની પ્રેરણા અવશ્ય મળશે જ. આ પુસ્તક એટલે બાળકોના કોમળ મનના અનુભવોનો શુદ્ધ દસ્તાવેજ.  | 







