Bar Dancer



5 stars
 1 review(s)
4 stars: 
 0 review(s)
3 stars: 
 0 review(s)
2 stars: 
 0 review(s)
1 stars: 
 0 review(s)

Reviews



Dharmraj
May 1, 2018
એક નવલકથા કે જે વિભાવરી વર્મા દ્વારા લિખિત અને જેમાં સાગર અને સુનંદા નાયક અને નાયિકા છે જે મેં ઘણા સમય પહેલા રવિવારે પ્રસિદ્ધ થતા રવિપૂર્તિ સામયિકમાં વાંચેલી, મને એ નવલકથાનું નામ યાદ નથી, જેથી કરીને છેલ્લા ઘણા સમયથી હું એ નવલકથા શોધી રહ્યો છું, હરેશસર નિમાવત (અમદાવાદ), કૃતિમેડમ રાવલ (ભાવનગર) તથા કૃપાલીમૅડમ ગપર્ણી (અમદાવાદ) કે કોઈ વિભાવરી વર્મા ની નવલકથા ના ચાહકો પાસે એ નવલકથા ની માહિતી હોય તો એ માહિતી મેળવવા હું ઈચ્છું છું. શક્ય હોય તો એ બાબતે મારી મદદ કરી શકો?
-Dharmraj
dharmrajsoni7307@gmail.com
Loading...Was the above review useful to you? Yes (0) / No (0)