Alaukik Khojma - In Search of Miraculous
Alaukikni Khojma - In Search of Miraculous by Bhalchandra Dave | Gochar Agochar book.અલૌકીકી ખોજમાં - લેખક : ભાલચંદ્ર દવેArticles regarding human life and capabilities. 20મી સદીના ઉત્તમ પુસ્તકોમાં જેની ગણના થઈ શકે તેવા આ પુસ્તકનો પ્રારંભ થાય છે મોસ્કોની એક ઘોંઘાટવાળી, સસ્તી કાફેમાં. ૧૯૧૫માં શ્રી યુસ્પેન્સ્કી પ્રથમ વાર શ્રી ગુજિયેહને મળે છે. શ્રી યુસ્પેકી એક પ્રસિદ્ધ છતાં અનન્ય નિષ્ઠા તથા પ્રમાણિકતા ધરાવતા તત્ત્વચિંતક છે, જેમની પાસે હજુ એવા ઘણા પ્રશ્નો છે જેના જવાબ તેમને મળ્યા નથી. શ્રી ગુર્જિયેફ પાસે એવા યથાર્થલક્ષી શાનનો ભંડોળ તથા તેને અનુરૂપ હસ્તી છે જેની ખોજ માટે શ્રી યુસ્પેન્સ્કીએ ઈજિપ્ત, શ્રીલંકા અને ભારતનો પ્રવાસ ખેડ્યો હતો. આ મિલનની તથા છ વર્ષ સુધીના તેમના ગાઢ સંપર્કની ફલશ્રુતિ છે |









