Adhi Akshar Premna - Gujarati Family Drama


Adhi Akshar Premna - Gujarati Family Drama

Free Shipping

Rs 299.00


Market Price: Rs 399.00
Product Code: 6562
Delivery: 2006

Quantity

we ship worldwide including United States
Adhi Akshar Premna - (Gujarati Family Drama) - 2007
Writer :  Pravin Solanki
Director :  Mukesh Rawal
Cast :  Mukesh Rawal,Arvind Vaid, Yogesh Upadhyaya,Manish Gandhi,
Reshma Desai,Dimple Shah
સાર

આમા બે મિત્રોની વાત છે. અભિજીત અને જનક બે મિત્રો છે. ઉધોગપતિ અભિજીતે પોતાની પત્ની ગુમાવી દીધી છે અને ઍને કોઈ સંતાન નથી. જનકને ઍક પુત્ર અને પુત્રી છે અને ઍ પોતાની પુત્રી અભિજીતને દત્તક આપે છે. જનકની પત્ની અને પુત્ર ઍક અકસ્માતમાં મૃત્યુ પામે છે. અભિજીત જનકને ઍની પુત્રી પાછી આપે છે પરંતુ જનક ઍ માટે તૈયાર થતો નથી અને શહર છોડીને ચાલ્યો જાય છે. 20 વર્ષ પછી અભિજીતની પુત્રી દેવાંશી કે જે હવે યુવાન, સુંદર યુવતી બની ચૂકી છે, ઍ રાજૂ નામના ઍક યુવકનાપ્રેમમાં પડે છે અને ઍની સાથે લગ્ન કરવા માગે છે. પરંતુ જાણ થાય છે કે રાજૂ તો જનક્નો પુત્ર છે. અભિજીત આ લગ્ન માટે ના પડે છે પરંતુ જનક ઍને કહે છે કે રાજૂ તો ઍનો દત્તક પુત્ર છે. અંતે અભિજીત લગ્ન માટે સંમતિ આપે છે અને પિતા તથા પુત્રીનો પુનઃ મેળાપ થાય છે.

Delivery: Will be send by Air Mail out of India & by courier within India.

Note: All VCDs are 100% original company products & with sound & quality like DVD.


There have been no reviews