Zina Sunkar


Zina Sunkar

Rs 280.00


Product Code: 18565
Author: Vinesh Antani
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Number of Pages: 128
Binding: Soft
ISBN: 9789390572038

Quantity

we ship worldwide including United States

Zina Sunkar by Vinesh Antani | All Gujarati books written by Vinesh Anatani available. | We have lost the purpose of life & peace  meaningless rattling.

ઝીણા સુનકર - લેખક વીનેશ અંતાણી 

સુનકર જેટલું શીખવે છે, કોલાહલ શીખવતો નથી.

ચારે બાજુથી સતત સંભળાતા અનેક પ્રકારના ઘોંઘાટની વચ્ચે ક્યાંક પરમ શાંતિનો ટાપુ આવેલો હોય છે. અર્થહીન ખખડાટ કરતા કોલાહલમાં આપણે જીવનનો હેતુ, શાંતિ અને આનંદ ગુમાવી બેઠા છીએ. એવા ઘોંઘાટ, બહારના જગતમાંથી સંભળાય છે તેમ આપણી ભીતર પણ ભારોભાર ભરેલા હોય છે. ઘોંઘાટની વચ્ચે આવેલી ખાલી જગ્યામાંથી ઊઠતો સૂનકાર સાંભળી શકીએ તો જીવનને ઘેરી વળેલા કોલાહલમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે. સુપ્રસિદ્ધ સાહિત્યસર્જક વીનેશ અંતાણીની સર્જનાત્મક કલમે આલેખાયેલા ચાલીસ લઘુ લેખોનો સંચય ‘ઝીણા સૂનકાર’ જીવનને મધુર અને પ્રસન્ન રણકારથી ધબકતું રાખવાની દિશા સૂચવે છે.


There have been no reviews