Vishv Ni Shresth Lok Kathao Part - 5

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Vishv Ni Shresth Lok Kathao Part - 5 by Yogesh Cholera | Gujarati Short Stroeis book.વિશ્વ ની શ્રેષ્ઠ લોક કથાઓ ભાગ - ૫ - લેખક : યોગેશ છોલેરાછેલ્લા ૧૦,૦૦૦ વર્ષથી પેઢી દર પેઢી કહેવાતી આવતી લોક કથાઓનો અમૂલ્ય ખજાનો.. આ શ્રેણી વિષે: આ પુસ્તક શ્રેણીમાં છે માનવજાતની અમૂલ્ય સંપત્તિ - વિશ્વની શ્રેષ્ઠ લોકકથાઓનો ખજાનો. છેલ્લાં દસ હજાર વર્ષથી પેઢી દર પેઢી કહેવાતી આવતી અને લાખો બાળકોના સ્વપ્નોમાં રંગ ભરતી આવતી વાર્તાઓ અહીં સમાવવામાં આવી છે. વાર્તા માનવજાતનો સૌથી પુરાણો અને જીવંત વારસો છે. આ પુસ્તક શ્રેણી એ જ વૈશ્વિક વારસાને ગુજરાતી ભાષામાં સજાવીને આપની સમક્ષ મૂકવાનો એક પ્રયાસ છે. છ ભાગમાં વહેંચાયેલી આ શ્રેણીમાં દુનિયાના 60 જેટલા દેશો અને સંસ્કૃતિઓની રંગબેરંગી કથાઓ ખીલી છે. આજના ડિજિટલ યુગમાં, જ્યાં માહિતીનો ધોધ વહી રહ્યો છે, ત્યાં લોકકથાઓ જરૂરી છે. લોકકથાઓ કેવળ મનોરંજન નથી, પરંતુ જીવન-ઘડતરનો પાયો છે. આ શ્રેણી બાળ સાહિત્યનો એક એવો અખૂટ ખજાનો છે જે ક્યારેય ખૂટશે નહીં. દરેક વાર્તા એક નવું જગત ખોલી આપશે અને દરેક પાનું એક નવા સાહસની સફર કરાવશે. Full Set This Book Available Here : https://www.gujaratibooks.com/Vishv-Ni-Shresth-Lok-Kathao-Part-1-to-6-Gujarati-book.html |