Vidhwansh


Vidhwansh

Rs 1498.00


Product Code: 19621
Author: Raj Bhaskar
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2025
Number of Pages: 334
Binding: Soft
ISBN: 9789366573472

Quantity

we ship worldwide including United States

Vidhwansh by Raj Bhaskar | Gujarati Short Stories book.

વિધ્વંસ - લેખક : રાજ ભાસ્કર.

આસુરી દૈત્યશક્તિના ઉપદ્રવોનો.

   અગોચર પ્રદેશ ક્યાં છે? અને ત્યાં કોણ વસે છે? તેના ગૂઢ રહસ્યોને ઉજાગર કરતી, અનુભૂતિસભર અને મનને વિસ્મિત કરી દે તેવી આ અનોખી સફર છે. આસુરી તત્ત્વોની દુનિયાની મુલાકાત લેતા માનવીની સાધનાના ચમત્કારો તથા યુગપરિવર્તનની ઓળખને ઉજાગર કરતું આ પુસ્તક, વાચકને અદૃશ્ય દુનિયામાં રોલર-કોસ્ટર રાઈડ જેવી રોમાંચક સફર કરાવે છે. જીવનમાં વ્યાપ્ત જટિલ આસુરી અને દૈત્યશક્તિઓના ઉપદ્રવોનો પડકાર ઝીલી, તેમના ધ્વંસની ગાથા દર્શાવતી રોમાંચક સત્યઘટનાઓનું આ એક અનોખું સંસ્કરણ છે. મંત્રમહિમાની અનુભૂતિ કરાવતું આ પુસ્તક વાચકના મનમાં લાંબા સમય સુધી સંભારણું બની રહેશે. તેથી, સમયનું રોકાણ કરીને અવશ્ય વાંચવા જેવું એક અનુપમ પુસ્તક એટલે... ‘વિધ્વંસ’!


There have been no reviews