10 Success Sutro


10 Success Sutro

Rs 220.00


Product Code: 11580
Author: A G Krishnamurti
Delivery: Generally dispatched in 3 to 5 working days time

Quantity

we ship worldwide including United States

10 Success Sutro by A G Krishnamurti

સપના સાકાર કરવાના શાસ્વત મંત્રો

જે લોકો કાળની કસોટીમાંથી પાર ઉતરીને સફળતા મેળવે છે તેમને સફળતા નસીબના જોરે નથી મળી હોતી. તે મેળવવા માટે તેઓ જોશ અને જુસ્સા સાથે જખ્મોની દરકાર કર્યા વિના સામા વહેણે તર્યા હોય છે. જેમને સંજોગો સામે બાથ ભીડી છે તેવા જ લોકોની કથાઓ "૧૦ સક્સેસ્સ સુત્રો" મા ગુથવામાં આવી છે. આ લોકો એ પથ્થરમાંથી પાણી કાઢ્યું હોય છે !

સફળતા કોઈના બાપની જાગીર નથી - એ વાતને પુરવાર કરતુ આ પુસ્તક દસ સરળ અને શાશ્વત નિયમોથી તમને સફળતાના એવા મુકામ પર પહોંચાડી દેશે કે જ્યાં તમે ખુદને જોવા ઇચ્છતા હતા. જો આજે તમે આ પુસ્તકને આત્મસાત કરશો તો તમારૂ ભવિષ્ય તમારા વર્તમાન કરતા તો સારું જ રહેવાનું !


There have been no reviews