Vedana Sanvedana


Vedana Sanvedana

Rs 600.00


Product Code: 16526
Author: Bhagesh Jaha
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2017
Number of Pages: 186
Binding: Hard
ISBN: 9789351981985

Quantity

we ship worldwide including United States

Vedana Sanvedana By Bhagesh Jaha

વેદના સંવેદના લેખક ભાગેશ જહા

સમૂહ માધ્યમોએ યુવાનોને લગતા આ વિષયમાં અગત્યની જવાબદારી નિભાવવાની હોઈ છે. હું શરૂઆતથી જ આ લોકશિક્ષણના કાર્યને ખૂબ જ મહત્ત્વ આપુ છું. યુવાનો સાથે સંવાદ કરવાથી જ આપણને ઊર્જા મળતી હોય તો યુવાનોની આ વેદનાની શોમાં આપણો 'રીસપોન્સ' સંદેવાનાસભર હોવો જોઈએ. દરેક કેમ્પસમાં જીવન લક્ષી કાર્યકામો થાય તે આજની જરૂરિયાત છે. આમારા પ્રયાસમાં સમાજના અને સર્જકો એ સહયોગ અને હુક આપી છે તે એક આશા જન્માવે છે.


There have been no reviews