Upvastra Vinana Sadhu: Sardar Patel
     Free Shipping Above 699/-  
   Worldwide Fast Shipping by Courier 
 70+ Payment Options     
  Upvastra Vinana Sadhu: Sardar Patel by Gunvant Shah | Inspiartion Gujarati book on Sardar Patel by Gunvant Shah.ઉપવસ્ત્ર વિનાના સાધુ સરદાર પટેલ - લેખક : ગુણવંત શાહ               સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિભાને અપાયેલી આ અંજલિ સૂચક છે. સરદાર પટેલ એટલે એક એવું વ્યક્તિત્વ કે જેનું નામ સાંભળતાં જ દરેક ગુજરાતીનું માથું ગૌરવથી ઊંચું થઈ જાય. એક વ્યક્તિમાં જવલ્લે જ જોવાં મળતાં અનેક ગુણો જેમ કે, વ્યવણરદક્ષ, કાર્યદક્ષ, વ્યવસ્થાપક, સંગઠનકાર, પ્રેમાળ, ક્ષમાશીલ, ધૈર્યવાન, દાનવીર, ઉદાર, નિર્ભય, નીડર, એકાગ્ર, ગંભીર, સહનશીલ, નિષ્કામી, ત્યાગી, ધર્મપરાયણ, જ્ઞાની, ચતુર, ન્યાય, અપરિગ્રી તેઓ ધરાવતા હતા.  દરેક ગુજરાતી માટે સરદારનું જીવન અને વિચારોને જાણવા અને સમજવા અનિવાર્ય છે. આ પુસ્તક એક અનોખો અને ગૌરવશીલ રોલમૉડલની તમને અનુભૂતિ કરાવશે.  | 















