The Fan A Madness


The Fan A Madness

Rs 700.00


Product Code: 17083
Author: Vicky Trivedi
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Number of Pages: 299
Binding: Soft
ISBN: 9788193707715

Quantity

we ship worldwide including United States

The Fan A Madness By Vicky Trivedi. Gujarati murder & crime story novel book.

ક્યાં ક એવું તો નથી કે ઇલાએ મજાક કરી હોયભઇલા ક્યારેય એવી મજાક ન કરે.. શ્રીનિવાસ વચ્ચે બોલ્યા,પણ એ ભોળી છે ઍ કરી શકે.મેં દલીલ કરી.એ ભોળી છે મૂરખ નહિ.એને ખબર છે કે એના બાપને એકવાર હાર્ટએટેક આવેલ છે. શ્રીનિવાસ બોલ્યા અને એ સાથે જ મારા શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઇ ગયું. ઓહ માય ગોડ..
કોઈ છોકરી જાણતી હોય કે એના પિતાને એક વાર હાર્ટ એટેક આવેલું છે અને ફરી કોઈ ખરાબ સમાચાર સાંભળે તો બીજું એટેક આવી શકે એમ છે તો એ ક્યારેય આમ કહ્યા વગર ક્યાય ન જાય તો. તો એનો અર્થ એ હતો કે ઇલા ખરેખર ગાયબ થઈ હતી.કદાચ કિડનેપ? કદાચ મર્ડર થયું હોય? ને કાલે સવારે પેલા ડોક્ટર જેમ એની લાશને પી.એમ. થશે ને જો લાશ નહિ મળી તોતો પોલીસ જાણે છે ઇલાએ મારી પોસ્ટ ઉપર કોમેન્ટ કરી હતી એ પણ કિડનેપ થવાની બાબતે જ ! એટલે પોલીસ મને હવે નહિ છોડે એની મને ખાતરી થઈ ગઈ.મારા મનમાં સો વિચારો ફરી વળ્યા.મી. સા રંગ હું સસ્પેક્ટ છું મેં સ્વસ્થ થઇ ઇન્સ્પેક્ટરનેતરત જ પૂછ્યું.જોકે એ જવાબ 'હા'માં આપે કે ‘ના’માં હું જાણતો જ હતો કે હું સસ્પેકટ છું એટલે જ પોલીસ સ્ટેશનમાં છું.


There have been no reviews