The Courage to be Disliked

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
The Courage to be Disliked by Ichiro Kishimi | Gujarati Busniess Guidance | How to break free and find life-changing and true happinessધ કરેજ ટુ બી ડિસલાઇકડ - લેખક : ઇચિરો કિશિમિકઈ રીતે મુક્ત થઈને જીવન બદલતું અને સાચું સુખ પામવું.વીસમી સદીના દિગ્ગજ મનોવિજ્ઞાની આલ્ફ્રેડ એડલરની થિયરીઓ, ફિલસૂફી અને મનોવૈજ્ઞાનિક વિચારોનો સાર આ પુસ્તકમાં છે, જે એક ફિલસૂફ અને તેના એક યુવાન શિષ્ય વચ્ચેના સંવાદ સ્વરૂપે પ્રસ્તુત કરવામાં આવ્યો છે. ફિલસૂફ તેના શિષ્યને સમજાવે છે કે કેવી રીતે આપણે ભૂતકાળના અનુભવો, શંકાઓ અને અન્યોની અપેક્ષાઓથી મુક્ત થઈને આપણું પોતાનું જીવન ઘડી શકીએ. આપણે ખરેખર જેવી વ્યક્તિ બનવા ઇચ્છીએ છીએ એ બનવા માટે હિંમત કેળવવાની શક્તિ આપતું આ પુસ્તક અનેક લોકોની જિંદગી બદલવામાં મદદરૂપ બન્યું છે. |