Tax Planning And Ready Reckoner Gujarati આકારણી વર્ષ ૨૦૨૦-૨૧ / ૨૦૨૧-૨૧૨૨ 2020 FINANCE ACT GUIDE Author: M.P Patel, Mukesh M Patel & Jigar M Patel મોટા કર નિષ્ણાતોને પણ ક્યારેક મૂંઝવતા એવા કરવેરા આયોજન અને રોકાણ આયોજનના અટપટા વિષયો નાનામાં નાના કરદાતા માટે પણ સહજ બને, તેવી સરળ અને રસપ્રદ શૈલીમાં તથા વ્યવહારુ અમલમાં મૂકી શકાય તેવા ઉપયોગી માર્દર્શન અને સચોટ રજૂઆત દ્વારા સમૃદ્ધ આ પુસ્તક છે. વિવિધ પ્રકારની આવકો સંબધી કરવેરા આયોજન | વિવિધ પ્રકારના કરદાતાઓ માટે કરવેરા આયોજન | પગાર, મકાન-મિલકતમાંથી આવક, ધંધા વ્યવસાયનો નફો, મૂડી -નફો, ખેતી તેમજ અન્ય આવક, કપાતો અને કરમુક્તિઓ સંબધી આયોજન, "કોસ્ટ ઇન્ફ્લેક્ષન ઇન્ડેક્ષ" અંગે દ્રષ્ટાંતો તથા કોષ્ટકો | વ્યક્તિ, NRI, HUF, સગીર, સીનીયર સીટીઝન,ભાગીદારી, LLP, AOP/BOI, કંપની, કો-ઓપરેટીવ સોસાયટી, પ્રાઈવેટ ટ્રસ્ટ અને જાહેર ધર્માદા ટ્રસ્ટ માટે વ્યવહારુ તેમજ હેતુલક્ષી કરવેરા આયોજન તથા અંદાજીત આવકની યોજના અંગે ઉપયોગી સમજ . | આવકવેરા કાર્યવાહી સંબધી વ્યવહારિક માર્ગદર્શન | આયોજનપૂર્ણ રોકાણો દ્વારા લાભદાયી કરવેરા આયોજન | PAN, આવકવેરા રીટર્ન, એડવાન્સ ટેક્ષ, TDS, MAT, AMT, E-Filing, રીફંડ, આકારણી, અપીલ, રીવીઝન, સેટલમેન્ટ, રેકટીફિકેશન, વ્યાજ, દંડ તથા ઇન્કમ ટેક્ષ સર્વે અને સર્ચની કાર્યવાહી સંબધી માર્ગદર્શન | કરવેરા આયોજન માટે લાભદાયી રોકાણો અને બચત યોજનાઓની વિસ્તૃત રૂપરેખા - જીવન પોલીસી,પી.પી એફ, નાની બચત યોજનાઓ, બેંક અને કંપની ડીપોઝીટ, સેવિંગ્સ બોન્ડ, સીનીઅર સીટીઝન સેવિંગ્સ સ્કીમ, શેર-સીક્યૂરીટીઝ, મુચુઅલ ફંડના યુનિટ વગેરે | - બક્ષિશ સ્વીકારવા સંબંધી માર્ગદર્શન
- સંપતિવેરા આયોજન
- વસીયતનામા સંબધી માર્ગદર્શન
| - ડાયરેકટ ટેક્ષ રેડી રેક્નર/રેડી રેફરન્સર
- બીઝનેસ દીડકશ્ન્સ/પેનલટીઝ ડાઈજેસ્ટ
- અનએક્ષ્સપ્લેઇનેડ કેશ ક્રેડીટ ડાઈજેસ્ટ
| - સોના- ચાંદીના બજાર ભાવ
- દસ્તાવેજો ઉપર સ્ટેમ્પ ડ્યૂટીના દરો
- આપનું આવકવેરાનું કેલેન્ડર
| - CPC કાર્યવાહી અંગે ઉપયોગી માર્ગદર્શન
- Form 26ASમાં ટેક્ષ ક્રેડીટ વેરીફીકેશન
- આવકવેરા રિટર્નનું E-Filing
- રીફંડ/ડીમાંડ સ્ટેટસની જાણકારી
| Practical Tax Planning And Ready Reckoner book in Gujarati for income tax, Vat, TDS, Refund,E-Fliling, Audit for Individual, Partnership, HUF, NRI, Trust etc | | |