Tarasya Jal
 
     Free Shipping Above 699/-  
   Worldwide Fast Shipping by Courier 
 70+ Payment Options     
  | Tarasya Jal by Haresh Dholakia | Gujarati Novel about a love story that creates new equations of love and relationship.તરસ્યા જળ - લેખક : હરેશ ધોળકિયાસ્નેહ અને સંબંધનાં નવાં સમીકરણો રચતી પ્રેમકથા.                                જીવનમાં અભાવોને જીતવાની કથા કુટુંબની કોઈ પણ સ્ત્રી, કોઇ પણ અભાવથી હેરાન થતી હોય, તો તે અભાવને પૂરવા માટે પરિવાર શું કરી શકે? એવી જ રીતે કુટુંબના કોઈ વડીલ જો અસ્વસ્થ હોય, દુઃખી હોય તો સમગ્ર કુટુંબને અળાવનારી પરિસ્થિતિઓથી બચવા માટે શું કરવું જોઈએ? વર્તમાન સમયમાં દરેક ઘરમાં હોઈ શકે એવી માનસિક અસ્વસ્થતાઓ અને અભાવોને હરાવીને પરિવારનાં સુખ, સંતોષ અને શાંતિને જીતવા માટેના સંવેદનશીલ ઉકેલો દર્શાવી આ કથા તમારા જીવનમાં ચોક્કસ અજવાળું પાથરશે.. | 

















