Rambhasur


Rambhasur

Rs 400.00


Product Code: 19129
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Number of Pages: 128
Binding: Soft
ISBN: 9789394502253

Quantity

we ship worldwide including United States

Rambhasur by Hiren Desai | Gujarati Crime Thriller Novel.

રંભાસૂર - લેખક : હિરેન દેસાઇ 

દુખ, દર્દ અને ભયમાંથી જન્મેલા અસૂરની રોમાંચક કથા. 

ક્રાઇમ... ક્રાઇમ...ક્રાઇમ.
હત્યાઓ થઈ છે.
કેટલી ? ક્યાં? કેવી રીતે ?
રહસ્ય અકબંધ છે.

                 કોણ હતી એ હતી એ, લાલ વાળવાળી સ્ત્રી? ધમકીપત્ર મોકલનાર અજનબીની ગંદી મુરાદ આખરે કોનો ભોગ લેશે? મનાલીની આર્ટ ગૅલેરીમાંથી ચોરી થયેલાં લિયોનાર્દો દ વિચીના વિશ્વવિખ્યાત પેઇન્ટિંગ સાથે પેલાં ભેદી પત્રને શું સંબંધ હશે? એ રાત્રે બારમાં બનેલી દુર્ઘટના પાછળના પેચદાર રહસ્યને ઉકેલવા મથતો પોલિસ ઓફિસર પોતાના કામમાં સફ્ળ થશે ખરો? પૈસા, પાવ૨ અને પ્રસિદ્ધિની લાલસાથી રચાયેલાં ષડયંત્રમાં કેટલી જિંદગીઓ બરબાદ થશે, ને કૉણ કોનું પ્યાદું બનશે? બદલાની આગમાં ખેલાતાં આ ખતરનાક ખેલમાં કોનો વિજય થશે? સવાલો છે અનેક અને જવાબ છે માત્ર એક –રંભાસુર.
                         
એક હાથમાં કલમ અને બીજા હાથમાં હથિયાર લઈને શિકાર કરતાં અસુરના જીવનની સનસનાટીભરી કથા જાણવા માટે ક્રાઇમની આ રહસ્યમયી દુનિયામાં પ્રવેશ કર્યા વગર છૂટકો નથી. એકવાર વાંચવાની શરૂઆત કર્યા બાદ શ્વાસ થંભાવી દે તેવી આ રોમાંચક કથા પૂરી કર્યા  વગર તમને ચેન પડશે નહીં.


There have been no reviews