Tantra Udgam Ni Shodh


Tantra Udgam Ni Shodh

Rs 320.00


Product Code: 18240
Author: Osho
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Binding: Soft
ISBN: 9789382282433

Quantity

we ship worldwide including United States

Tantra Udgam Ni Shodh by Osho | Osho's Tantra Sutra book in Gujarati.

તંત્ર ઉદગમ ની શોધ - લેખક : ઓશો (તંત્રસુત્ર ભાગ - ૧ નો ઊતરાર્ધ)

તંત્રે કામકેન્દ્રનો ઉપયોગ કર્યો છે. અને હું સમજું છું કે મનુષ્યના રૂપાંતરણને માટે તંત્ર સર્વાધિક વૈજ્ઞાનિક માર્ગ છે. તે એટલા માટે કે કામવાસનાનો ઉપયોગ વૈજ્ઞાનિક છે. જ્યારે મન આપમેળે જ એની તરફ વહી રહ્યું છે તો શા માટે આ સ્વાભાવિક પ્રવાહનો વાહનના રૂપમાં ઉપયોગ ના કરવો?
                      તંત્ર અને નીતિવાદી શિક્ષામાં આ જ બુનિયાદી ભેદ છે. નીતિવાદી શિક્ષક કામકેન્દ્રને રૂપાંતરણને માટે ઉપયોગમાં નહીં લઈ શકે, કારણ કે એ ભયભીત છે. અને જે કામઊર્જાથી ડરી ગયેલો છે તેને પોતાનું રૂપાંતરણ કરવું બહુ જ અઘરું પડશે. કારણ કે એ નાહક પ્રવાહની સામે લડે છે, નદીની વિપરીત તરે છે. નદીની સાથે વહેવું સહેલું છે. વહો. અને જો તમે કોઈ સંઘર્ષ વગરવહી શકો તો તમે આ કેન્દ્રનો ઉપયોગ કરો.
-ઓશો


There have been no reviews