Swaha


Swaha

Rs 500.00


Product Code: 16990
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Number of Pages: 240
Binding: Soft
ISBN: 9789351981992

Quantity

we ship worldwide including United States

Swaha by Pratik Kamat

સ્વાહા - લેખક : પ્રતિક કામત

વીરરસાત્મક જંગનું પરિમાણ 

એક નવયુવતી અને એક અનુયાયી વચ્ચેના સંઘર્ષે માનવતાની, હાજરીનો સાક્ષાત્કાર કરાવ્યો છે. એ અનુયાયીની અંધશ્રદ્ધા તેને એક વિનાશક માર્ગ પર લઈ જાય છે. તે છોકરીની મૃત્યુ સાથેની ઓળખાણ  તેને તેની ખરી તકદીર તરફ લઈ જાય છે.સોમાલિયન ચાંચિયાઓની એક ટુકડી એક અતિ પ્રાચીન શસ્ત્રને , પૃથ્વીના પેટાળમાંથી બહાર લાવે છે, જેને એક દ્રવિડિયન પરમાચાર્ય | દિશાસૂચન પૂરું પાડે છે. નાદાર, એક અંધશ્રદ્ધાળ. અનુયાયી  'પરમાચાર્યના દરેક આદેશનું પાલન કરે છે, જયાં તેના વિશ્વાસની જીવનના દરેક તબક્કે પરીક્ષા કરવામાં આવે છે. 1 મુંબઈમાં, એક નવયુવાતી અવિચારી રીતે તેના બાઇકનો આત્મધોતીં અકસ્માત થવા દે છે - તેનો જીવ એક અજ્ઞાત માણસ, જે રહસ્યમયે મિશન પર હોય છે, તે બચાવે છે, ફ્લેશ તેના સંપર્કમાં આિવીને તેના કિસ્મત સુધી પહોંચે છે અને એક રાક્ષસથી માનવજાતને બચાવે છે.વિશ્વમાંથી માનવતાને ભૂંસી નાખવા માટેની એક વીરરસાત્મક જંગનો પરિમાણ માટે નેપગે તૈયાર છે, જેના મૂળ હજારો વર્ષ અગાઉના ભૂતકાળમાં પડ્યા હતા, મહામાનવ પ્રત્યેના તેના વિશ્વાસને કારણે જ છેવટે કુદરતમાં સમતુલા જળવાઈ રહે છે.સ્વીહા એ ભારતીય પૌરાણિક કથાઓમાંથી લીધેલા પાશોની  કહાની છે, જેમાં રાજનૈતિક વર્તમાન છે અને અનિશ્ચિત ભવિષ્ય છે.

Conflicts between a young woman and a follower have realized the presence of humanity. The superstitious superstition takes it to a devastating road. Identity with the girl's death. It leads to its real potential. Story taken from Indian mythology, is in which there is a diplomatic current and an uncertain future.


There have been no reviews