Chauladevi


Chauladevi

Rs 700.00


Product Code: 16502
Author: Dhumketu
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2024
Number of Pages: 254
Binding: Soft
ISBN: 9789351622703

Quantity

we ship worldwide including United States

Chauladevi By Dhumketu - Chaulukya Yug Navalkatha books Series Part 5

ચૌલાદેવી લેખક ધૂમકેતુ 
[અજીત ભીમદેવ થી આગળ વધતી નવલકથા]
પાટણનો રાજા ભીમદેવ, ગઝનીને હંફાવી પોતાનુ સ્થાન મજબૂત કરવાની તૈયારીઓ કરે છે. તેનો મંત્રી દામોદર કુનેહથી પાટણને આગળ વધારવાના રસ્તાઓ શોધે છે, માળવાના ભોજરાજને હંફાવવા માટે યુક્તિઓ બનાવે છે. આબુ, નડૂલ અને લાટને વશમા કરે છે.  ભીમદેવ ચૌલાદેવી નામની નર્તિકાના પ્રેમમા છે અને દામોદરે એને રા' ની દીકરી ઉદયમતી સાથે પરણાવે છે. ભીમદેવ ચૌલાને મહારાણી બનાવે છે પણ ચૌલા પાટણ માટે પોતાના વારસો ગાદી નહી સ્વીકારે એવુ વચન આપે છે. એ ચૌલા પાટણ માટે મોટુ બલિદાન આપે છે એ વાત બહુ ઉંડાણથી વણી લેવાઈ છે.

ચૌલ્ક્ય નવલકથા માળાના બીજા પુસ્તકોની સૂચી 

1.પરાધીન ગુજરાત
2.ગુર્જરપતિ મૂલરાજદેવ ભાગ ૧
3.ગુર્જરપતિ મૂલરાજદેવ ભાગ 2
4.વાચિનીદેવી
5.અજીત ભીમદેવ
6.ચૌલાદેવી 
7.રાજ્સન્યાસી
8.કર્ણાવતી 
9.રાજકન્યા 
10.બર્બરકજિસ્નું :જયસિંહ સિદ્ધરાજ
11.ત્રિભુવનગંડ :  જયસિંહ સિદ્ધરાજ
12.અવંતિનાથ : જયસિંહ સિદ્ધરાજ
13.ગુર્જરેર્શ્વર કુમારપાલ
14.રાજર્ષિ કુમારપાલ
15. નાયીકાદેવી 
16.રાય કરણ' ઘેલો 


There have been no reviews