Shivgamino Uday (Baahubali – Before The Beginning in Gujarati)


Shivgamino Uday (Baahubali – Before The Beginning in Gujarati)

Rs 700.00


Product Code: 16785
Author: Anand Neelakantan
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2017
Number of Pages: 558
Binding: Hard
ISBN: 9789386850355

Quantity

we ship worldwide including United States

Shivgamino Uday gujarati book by Anand Neelakantan

શિવગામીનો ઉદય લેખક| આનંદ નીલકંથન - Official Gujarati version of book Baahubali – Before The Beginning

’બાહુબલી’ મૂવી તો તમે બધાએ જોયું જ હશે. શું તમારે એ જાણવું છે કે વફાદાર ગુલામ કટપ્પાનું બાળપણ કેવું હતું? તેનો ભાઈ શિવપ્પા કેવો હતો? શિવગામી રાજમાતાના પદ સુધી કઈ રીતે પહોંચી? માહિષ્મતી સામ્રાજ્યમાં બાહુબલી પહેલાનું રાજ્ય કેવું હતું? તો આપને ‘બાહુબલી’ની પુરોકથા ‘શિવગામીનો ઉદય’ વાંચવી અવશ્ય ગમશે.બાહુબલી - શરૂઆત પહેલાં, શિવાગામીની યાત્રા | પડકારોનો સામનો કરીને કેવી રીતે સત્તા મેળવી? આના પછીના પુસ્તકનો બીજો ભાગ આવશે જે કટ્ટપા ઉપર કેન્દ્રિત હશે.

There have been no reviews