Shikhar Upar Malishu


Shikhar Upar Malishu

Rs 1000.00


Product Code: 19247
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2024
Number of Pages: 432
Binding: Soft
ISBN: 9788119132706

Quantity

we ship worldwide including United States

Shikhar Upar Malishu by Zig Ziglar | Gujarati book Self Development.

શિખર ઉપર મળીશું - લેખક : જિગ જિગલર 

           સફળતા મેળવવી દરેક વ્યક્તિને ગમતી જ હોય છે અને દરેક વ્યક્તિ સફળ થઈને પોતપોતાના ક્ષેત્રના શિખર ઉપર પહોંચવા માગતી હોય છે. શિખર ઉપર પહોંચવાની વાત દેખાય એટલી સરળ ચોક્કસ નથી, પણ જો સમજી શકાય તો તે કદાચ એટલી અથરી પણ નથી.

દુનિયાની અનેક ભાષાઓમાં પ્રકાશિત થયેલું આ Global Bestseller પુસ્તક એકદમ અનોખું પ્રેક્ટિકલ અને અત્યંત પ્રેરણાત્મક છે.
લાખો લોકોએ વાંચેલું આ પુસ્તક તમને શીખવશે કે,

- કેવી રીતે Step by Step તમારી જાતમાં સુધારાઓ કરીને શિખર ઉપર પહોંચી શકાય 
- કેવી રીતે 'શું હું આ કરી શકીશ?'ને બદલે “હું આ ચોક્કસ કરી શકીશ.'નો એટિટટ્યુડ કેળવી શકાય.
- નોકરી, વ્યવસાય, પરિવાર કે સમાજમાં કેવી રીતે પોતાની યોગ્ય ઇમેજ બનાવી શકાય.
-કેવી રીતે સફળતા માટેનાં ગોલ્સ નક્કી કરીને હાંસલ કરી શકાય.

હાવર્ડ યુનિવર્સિટીનું તારણ છે કે જીવનમાં સફળતા મેળવવા માટે પ્રેરણાનું મૂલ્ય અન્ય બાબતો કરતાં અનેકગણું વધારે છે. આ પ્રેરણાત્મક પુસ્તકને કાથમ તમારી પાસે અને સાથે રાખજો અને સતત તેમાંથી શીખતાં રહેજો.

યાદ  રાખો

આજના સમયમાં સફળતા એ નસીબનો ખેલ રહ્યો નથી. તમારે માત્ર જરૂર છે ઊભા થવાની, સમજવાની, શીખવાની અને અમલ કરીને સતત આગળ વપવાની જો આટલું જ કરી શકો તો જરૂર શિખર ઉપર મળીશું..


There have been no reviews