Share Market Ma Abdul Zero Mathi Hero Kevi Rite Baniyo


Share Market Ma Abdul Zero Mathi Hero Kevi Rite Baniyo

Rs 298.00


Product Code: 18374
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Number of Pages: 128
Binding: Soft
ISBN: 9789386669384

Quantity

we ship worldwide including United States

Share Market Ma Abdul Zero Mathi Hero Kevi Rite Baniyo by Mahesh Chandra Kaushik | Share bazar book in Gujarati.

શેર માર્કેટ મા અબ્દુલ ઝીરો માંથી હીરો કેવી રીતે બન્યો - લેખક : મહેશ ચંદ્ર કૌશિક 

તમારા હાથમાં જે પુસ્તક છે, તેમાં પ્રસિદ્ધ લેખક મહેશ ચંદ્ર કૌશિકે ગુજરાતીમાં તમને એક વાર્તાના માધ્યમ દ્વારા શેર બજારને ક-ખ-ગ-થી શરૂ કરીને ઑપ્શન ટ્રેડિંગ સુધી તમામ દૃષ્ટિકોણથી સમજાવાનો પ્રયાસ કર્યો છે. આ પુસ્તકમાં તેમના બાર વર્ષના શેર બજારના અનુભવનો નિચોડ છે. જો તમે મન લગાવીને એક એક પાનાને ધ્યાનથી વાંચશો તો તમે ગમે તેવા અનાડી કેમ ન હોવ,
                        શેર બજાર તમને બાળકની રમત જેવું લાગવા માંડશે. આ સંપૂર્ણ વાર્તા અંદરોઅંદર જોડાયેલી છે, તેટલા માટે તેને પેહલાં પાનાથી માંડી છેલ્લાં પાનાં સુધી વાંચવું પડશે. અધવચ્ચેથી ઉતાવળ કરવાથી અથવા તો સીધા આગળના પ્રકરણો પર જઈ વાંચવાથી એવું પણ બની શકે કે તમે તે જ્ઞાન-માહિતીનો લાભ ઉઠાવવાથી વંચિત રહી જાઓ, જે તમને આ પુસ્તકમાંથી મળી શકે છે તેથી સંયમ સાથે શરૂઆતથી લઈ અંત સુધી પુસ્તકનું અધ્યયન-મનન કરો. પછી તો ચોક્કસપણે તમને શેરબજારમાં શિખર પર પહોંચવામાં સમય નહીં લાગે. શેર બજાર માટે એક ઉપયોગી પૅક્ટિકલ હેન્ડબુક. હાલના લોકડાઉનના સમયે વૈકલ્પિક વ્યવસાયીક આર્થિક અર્થોપાર્જન માટે આ પુસ્તકને ખરીદીને મંગાવો-વાંચો-વંચાવો.


There have been no reviews