Share Bazar Ma Safal Kevi Rite Thasho


Share Bazar Ma Safal Kevi Rite Thasho

Rs 278.00


Product Code: 18376
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Number of Pages: 119
Binding: Soft
ISBN: 9789386669407

Quantity

we ship worldwide including United States

Share Bazar Ma Safal Kevi Rite Thasho by Mahesh Chandra Kaushik | Share Bazar book in Gujarati.

શેર બજાર મા સફળ કેવી રીતે થશો - લેખક : મહેશ ચંદ્ર કૌશિક 

આ પુસ્તક પ્રસિદ્ધ નાણાકીય સલાહકાર મહેશ ચંદ્ર કૌશિકનું ઉતકૃષ્ટ કાર્ય છે. જે નાના રોકાણકારો પર કેન્દ્રિત છે અને તેમને રોકાણ વિશે અસરકારક સલાહ આપે છે. લેખકે તેમાં ખૂબ જ સરળ ભાષા પ્રયોગ કર્યો છે અને ટૅક્નિકલ શબ્દ પ્રયોગથી બચી તેને સમજવામાં સરળ અને વાંચવામાં દિલસ્પદ બનાવી દીધો છે. આ પુસ્તક વાંચ્યા પછી તમે સમજી શકશો કે કેમ કેટલાંક લોકો હંમેશાં શેર બજારમાંથી પૈસા કમાય છે અને કેટલાંક લોકો હંમેશાં શેર બજારમાંથી પૈસા ગુમાવે છે.
                 જો તમે આ પુસ્તકના દરેકેદરેક પાનાંને વાંચશો અને તેમાં આપવામાં આવેલા સૂચનોનું પાલન કરશો તો તમે શેર બજારમાં કદી પણ નુકસાનમાં નહીં જાઓ. આ પુસ્તકને વાંચ્યા બાદ તમે જાણી શકશો કે શેર બજારમાં 100 ડૉલરનું શરૂઆતનું રોકાણ વીસ વર્ષે 7,03,722 ડૉલર થઈ શકે છે. શેર બજારની ટિપ્સ માટે પૈસા ચૂકવવાના બંધ કરો. ફક્ત આ પુસ્તકને વાંચો તો તમે પોતે જ શેર બજારમાં જીત મેળવવાના સિદ્ધાંત જાણી શકશો અને વધારે પૈસા કમાવવાના શરૂ કરી દેશો. હાલના લોકડાઉનના સમયે વૈકલ્પિક વ્યવસાયીક આર્થિક અર્થોપાર્જન માટે આ પુસ્તકને ખરીદીને મંગાવો-વાંચો-વંચાવો.


There have been no reviews