Warren Buffett Principles
Warren Buffett Principles (Gujarati Edition) by David Clark | Investment style, Principles & strategies used by Warren Buffet to become successful in Stock Market. This book will open the secret of success in stock market Warren Buffet. વોરેન બફેટ પ્રિન્સીપલ - લેખક : ડેવિડ ક્લાર્ક વૉરેન બફેટ એટલે Investmentની જાદુઈ કલાના મહારથી અને દુનિયાભરનાં અનેક ઈન્વેસ્ટર્સનાં રોલમૉડલ. પાંચ લાખ કરોડની સંપત્તિ ધરાવતા આ ઉમધ વ્યક્તિની કંપની. બર્કશાયર હેથવેમાં સવા બે લાખ લોકો કામ કરે છે! અહીં પહોંચવા માટે વૉરેન બફેટે શું કર્યું હશે? કેવી રીતે એ પોતાની strategies ઘડે છે? ઇન્વેસ્ટ કરતી વખતે તેઓ કેવી રીતે વિચારે છે? એમનાં કયા PRINCIPLES છે જેણે તેમને સફળતાની ટોચ પર પહોંચાડ્યા છે! આ પુસ્તક વૉરેન બફેટના જીવન અને Investmentની અજોડ સમજણનો નિચોડ છે. આ શાણપણની વાતો માન્યામાં ન આવે એટલી સાદી છે અનેતેનો અમલ કરીએ તો અત્યંત શક્તિશાળી પણ છે, સમયની પાર ઊતરેલા તૈમનાં આ શાશ્વત PRINCIPLES તમારી રૂઢિગત વિચારધારાને ધરમૂળમાંથી બદલી નાંખશે. |