Sharddha


Sharddha

Rs 340.00


Product Code: 19168
Author: Osho
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Binding: Soft
ISBN: 9789382282563

Quantity

we ship worldwide including United States

Sharddha by Osho | Adhyatmik book by Osho & he says "Belief comes from the head, faith comes from the heart."

શ્રદ્ધા - લેખક : ઓશો 

             માન્યતા મસ્તકમાંથી આવે છે, શ્રદ્ધા હૃદયમાંથી આવે છે. તેમના ગુપ્તપર્મો અલગ છે. સંપૂર્ણપણે અલગ છે, પૂર્ણતઃ વિરોધી છે. ક્યારેય માન્યતાઓનો ભોગ ન બનો: હિંદુ ન બનો, મુસલમાન કે બૌદ્ધ કે ખ્રિસ્તી ન બનો. જયારે કે જો તમે કોઈ માન્યતાનો હિસ્સો બનો છો, તમે ગુલામ બનો છો.
.......

શ્રદ્ધા એકદમ જુદી છે. શ્રદ્ધા એ બૌદ્ધિક ધારણા નથી. શ્રદ્ધા એ હ્રદયનો યુક્ત છે. મસ્તકનો નહીં. માન્યતા એ વ્યક્તિ અને ટોળા વચ્ચેનો સેતુ છે, ।। અને શ્રદ્ધા વ્યક્તિ અને અસ્તિત્વ વચ્ચેનો સેતુ છે. ઈશ્વરમાં હંમેશાં શ્રદ્ધા ...અને હું જયારે ‘ઈધર” એમ કહું છું ત્યારે ઈશ્વરમાં માનવાનો કોઈ અર્થ ધરાવતો નથી. જયારે હું 'ઈશ્વર' કહું છું, ત્યારે મારા મતે તે સમગ્ર છે.
.......
મારી દ્રષ્ટિએ, પ્રકૃતિ સાથે સુસંગત રહેવું એ ધાર્મિકતા છે. ધર્મની મારી વ્યાખ્યા છે પ્રકૃતિ સાથે સુસંગત રહેવું. અને તે જ ભારતીય શબ્દ 'ધર્મ' નો અર્થ છે; અર્થાત્ પ્રકૃતિ, આંતરિક પ્રકૃતિ, પ્રકૃતિમાં શ્રદ્ધા રાખો અને તેનું ઉલ્લંઘન ન કરો. 
.......
શ્રદ્ધા તમને હળવા બનવામાં મદદ કરશે, અને હળવા બનવાની ક્રિયા સાક્ષી બનવાની ભૂમિકા તૈયાર કરવામાં મદદ કરે છે. તેઓ સંબંધિત ઘટનાઓ છે.
.......
આ ગુરુ તમને દેવત્વ ન આપી શકે, પરંતુ એ તમારા હ્રદયને તેની ઝંખનાથી પ્રધ્વલિત કરી શકે.


There have been no reviews