Scientific Dharm


Scientific Dharm

Rs 398.00


Product Code: 17936
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Number of Pages: 168
Binding: Soft
ISBN: 9789389858105

Quantity

we ship worldwide including United States

Scientific Dharm by Parakh Bhatt | Book about religion follows the principles of Science explained in Gujarati language. 

સાઈનટીફીક ધર્મ - લેખક : પરખ ભટ્ટ 

ધર્મ ની પાછળ છુપાયેલી વિજ્ઞાન ની વાત.

ધર્મ એ વિજ્ઞાનનું Sugarcoated સ્વરૂપ જ છે. સદીઓ પહેલાં ધમની રચના કરવાનો મુખ્ય હેતુ એ જ હતો કે માનવી કુદરતની ૨ચના પ્રમાણે પોતાનું રોજબરોજનું જીવન ગોઠવીને સારી રીતે જીવી શકે. સંસારના દરેક ધર્મોની રચના વિજ્ઞાનના સિદ્ધાંતોના પાયા ઉપર જ કરવામાં આવી છે. વિજ્ઞાનના એ શુષ્ક અને અટપટા સિદ્ધાંતો સમાજના દરેક લોકોને સરળતાથી સમજાતા નથી અને એટલે વિવિધ વાર્તાઓ, નિયમો, આદેશોનું Sugar Coating કરીને શ્રદ્ધાના વિચાર દ્વારા લોકોને તેનું પાલન કરવાની, પ્રેરણા આપવામાં આવી.
 
પણ, હવે આજે આપણે જ્યારે ૨૧મી સદીમાં ઊભા છીએ ત્યારે ધર્મ ઉપરથી નવી પેઢીનો વિશ્વાસ ડગતો દેખાય છે તેવી કપરા રામયમાં આપણી સમક્ષ એક મોટો પડકાર આવીને ઊભો રહ્યો છે. આ પુસ્તકમાં મહાન ધર્મોની પાછળ છુપાયેલાં વિજ્ઞાનની અદ્દભુત વાતો કરવામાં આવી છે. આ વાતો નવી પેઢીને એવું સમજાવશે કે ધર્મોનું પાલન માત્ર વડીલોની આમન્યા માટે કરવાની જરૂર નથી. આ પુસ્તક દ્વારા નવી પેઢી, ધર્મોની પાછળનાં વિજ્ઞાનની સમજણથી ફરીથી શ્રદ્ધાપૂર્વક ધર્મો તરફ વળે તો ફાયદો તેમને જ થવાનો છે.
 

Religion is the Sugarcoted form of science. Centuries ago, the main purpose was to create an artery so that humans could live well by adjusting to their daily life in accordance with nature. All religions of the world are built on the foundation of the principles of science. These dry and tedious principles of science are not easily understood by all the people of the society and hence people are encouraged to follow them through the idea of ​​faith by sugar coating different stories, rules, commands.

However, now that we are standing in the 8th century today, a great challenge has come to us in Kapra Ramai, which seems to fear a new generation of faith over religion. This book talks about the wonderful science behind the great religions. These sayings will convince a new generation that religion is not required to be followed only by the elders. Through this book, the new generation will benefit if they turn to faith again with the understanding of the science behind religions.


There have been no reviews