Bhagvan Shri Krishna Jivanvrut


Bhagvan Shri Krishna Jivanvrut

Rs 400.00


Product Code: 17553
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019

Quantity

we ship worldwide including United States

Bhagvan Shri Krishna Jivanvrut by Dr. Vinay | Gujarati book on mystries of Shree Krishna | A must read gujarati book on Krsihna

ભગવાન શ્રી કૃષ્ણ જીવનવૃત્ત - લેખક : ડો. વિનય 

ભગવાન શ્રીકૃષ્ણ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પરંતુ સાક્ષાત્ પરમ ઈશ્વર છે, જેમણે આ ધરાધામમાં અવતાર લીધો. તેઓ પિતા વસુદેવ અને માતા દેવકીના પુત્ર છે, એમનું પાલન-પોષણ યશોદા અને નંદે કર્યું. શ્રીકૃષ્ણ સોળ કળાઓથી સમ્પન્ન, રાગ-વિરાગની ભાવનાથી પૂર્ણ તેમજ વિરુદ્ધ સ્થિતિઓમાં સંતુલિત રહેવાની પ્રેરણા આપવાવાળા દૂરદર્શી તેમજ ક્રાંતિદર્શ મહામાનવ હોવાની સાથે-સાથે મહાભારત તેમજ ભગવગીતા  પ્રતિપાધ છે.
 
Lord Krishna is not an ordinary person, but he is the true God, who took the incarnation into this. He is the son of father Vasudev and mother Devaki, who followed him by Yashoda and Nand. Shrikrishna is a pragmatic and revolutionary great man who is inspired by the spirit of Rag-Viraag, with the inspiration of being in the opposite and opposite positions, as well as the Mahabharata and the Bhagav Gita Pratipatha.

There have been no reviews