Sanyasi

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Sanyasi by Tina Doshi | Gujarati Adhyatmik book | A unique story of mystery and thrill to root out a murderer from among.સન્યાસી - લેખક : ટીના દોશીઅનેક શકમંદોમાંથી ખૂનીને જડપવાની રહસ્ય અને રોમાંચભરી અનોખી કથા.રહસ્યકથા જ છે, પણ એમાં કોઈ સાયુસંત નથી, છતાં કથાનું શીર્ષક સંન્યાસી કેમ છે એ પણ એક રહસ્ય જ છે. અવનવા વળાંકો લેતી ને અટપટા ઉતાર-ચઢાવ ધરાવતી આ કથા એક જુદા જ પ્રકારનાં રહસ્ય ને રોમાંચની કથા છે. નગરના ચિત્રકાર સિદ્ધાર્થ સાગરની હત્યાની આસપાસ ચકરાવો લેતી આ કથામાં ‘સંન્યાસી' શબ્દનું શું મહત્ત્વ છે, તે તો કથા વાંચ્યા પછી જ જણાશે. પોલીસતપાસ દરમિયાન ઇન્સ્પેકટર કરણ બક્ષીને ઘટનાસ્થળેથી 14 પુરાવા મળે છે ને શકમંદ પણ 14 જ છે. ખૂનકેસની અનોખી ને ચોકાવર્નીરી બાબત એ હતી કે શકમંદોનાં નામના અર્થ સમાન છે. આ સમાનાર્થી શંકાસ્પદોમાંથી ખૂની કોણ છે ને એને 'સંન્યાસી' શબ્દ સાથે શું સંબંધ છે એ રહસ્ય પરથી પરદો ઉઠાવવાની કથા એટલે 'સંન્યાસી |