Samagra Savarkar Granthavali Part 1 to 10
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Samagra Savarkar Granthavali Part 1 to 10 by Yogesh Cholera | Gujarati Historical book by Veer Savarkar.સમગ્ર સાવરકર ગ્રંથાવલિ ભાગ ૧ થી ૧૦ - લેખક : યોગેશ ચોલેરાસમગ્ર સાવરકર ગ્રંથાવલિ ભાગ 1 - સાવર્કરનું પ્રારંભિક જીવન, સંઘર્ષ ક્રાંતિના બીજ કાળાપાણીની કઠોર યાત્રા. સમગ્ર સાવરકર ગ્રંથાવલિ ભાગ 2 - લંડનથી કાળાપાણી સુહદી ક્રાંતિના બીજ અને અંદામાન ની વેદના. સમગ્ર સાવરકર ગ્રંથાવલિ ભાગ 3 - સાવરકરનું સાહિત્ય સર્જન - વાર્તાઓ અને તત્વચિંતક લેખો. સમગ્ર સાવરકર ગ્રંથાવલિ ભાગ 4 - સાવરકર લિખિત હિન્દુત્વ અને રાષ્ટ્રીયતાના જનજાગૃતિસભર નાટકો અને લેખો. સમગ્ર સાવરકર ગ્રંથાવલિ ભાગ 5 - ૧૮૫૭ નો બળવો - ઇતિહાસદ્રષ્ટિ અને અભિવ્યક્તિસભર વિશ્લેષણ. સમગ્ર સાવરકર ગ્રંથાવલિ ભાગ 6 - ભારતનો સ્વણિમ ઇતિહાસ અને મરાઠાઓની મક્કમ હિન્દુ-પદપાદશાહી. સમગ્ર સાવરકર ગ્રંથાવલિ ભાગ 7 - જાતિભંજક લેખો, ધર્માતરણ, અસ્પૃશ્યતા પર સાવરકરના પ્રખર ભાષણો, નિબંધો. સમગ્ર સાવરકર ગ્રંથાવલિ ભાગ 8 - સાવરકરની કલમે મેઝની ચરિત્ર,વીજળીભરી વાણીમાં તીક્ષ્ણ ભાષણો. સમગ્ર સાવરકર ગ્રંથાવલિ ભાગ 9 - સાવરકરની દ્રષ્ટિએ હિન્દુત્વ નું તત્વચિંતન તેમજ હિન્દુ રાષ્ટ્રવાદ ની દૃઢ વ્યાખ્યા. સમગ્ર સાવરકર ગ્રંથાવલિ ભાગ 10 - સાવરકર ની કવિતાઓની કર્ણપ્રિયાત, કલમની કટાર અને ભાષાશુદ્ધિ અભિયાન. |





