Romanchrekha

Romanchrekha by Rajnikumar Pandya | Gujarati Jeevam Charitro Book.રોમાંચરેખા - લેખક : રાજકુમાર પંડયાસનસનાટી ભરેલાં અનોખા જીવનચિત્રો. મારી આ જિંદગીમાં મેં એવાં એવાં ઘણાં ચરિત્રોનાં પૂર્ણ કદનાં નહીં પણ લઘુ કદનાં આલેખનો કર્યાં છે, જે મારે માટે લખવાજોગી વિશેષતા ધરાવતાં હોય. એવા લેખોના અનેક સંચયો પ્રકાશિત કર્યા અને હાલમાં જ એમાંથી મોટાભાગના એકત્ર કરીને આર. આર. શેઠ જેવા માતબર પ્રકાશને 'સમગ્ર ઝબકાર'ના નામે પ્રકાશિત કર્યા. |