Rang Rang No Sneh


Rang Rang No Sneh

Rs 300.00


Product Code: 18147
Author: Preeti Sengupta
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Number of Pages: 143
Binding: Soft
ISBN: 9789390298747

Quantity

we ship worldwide including United States

Rang Rang No Sneh by Preeti Sengupta | Short Stories book in Gujarati | For those living in India, there are many true and perhaps even more false misconceptions about life, relationships, feelings, expectations, love living overseas.

રંગ રંગ નો સ્નેહ - લેખક : પ્રીતિ સેનગુપ્તા 

દરિયાપારના જીવન ની સંવેદના ને વાચા આપતી વાર્તાઓ.
 
પ્રવાસ એ મારું જીવન છે અને વાર્તા એ મારા જીવનની સંવેદના છે. ભારતમાં રહેતા લોકો માટે દરિયાપાર જીવાતાં જીવન, સંબંધો, લાગણી, અપેક્ષા, પ્રેમ વિષે અનેક સાચી અને કદાચ વધારે તો ખોટી ગેરમાન્યતાઓ હોય છે. પોતાની કલ્પનાના રંગો પૂરીને દરિયાપારના જીવનની ચમકતી બાજુથી પ્રભાવિત થનારા અનેક લોકો મેં જોયાં છે. આ વાર્તાઓ દરિયાપારના જીવનની સાચી સંવેદનાનો અરીસો છે.

There have been no reviews